પટેલ મેટરનીટી હોમ એન્ડ આઈ.વી.એફ. સેન્ટર

Our Doctors

sep
doctor

Dr. Shalin Patel

M.D. Gynec
Laparoscopic surgeon & I.V.F. specialist

doctor

Dr. Bijal Patel

M.B.B.S, D.G.O , Gynecologist

Our New Facilities

sep

Mother Care


  • ડીલીવરી વખતે બાળકની પરિસ્થિતિ જાણવા માટે Fetal Moniter
  • સગર્ભાબહેનોનું નિદાન તથા સંપૂર્ણ સારવાર
  • પીડારહિત પ્રસુતિની સુવિધા
  • સીઝેરીયન ઓપરેશનની સુવિધા
  • નવજાત શિશુ માટે Warmer
  • કુટુંબનિયોજન કેન્દ્ર, કિશોરાવસ્થા તથા મેનોપોઝને લગતી તકલીફોની સારવાર
  • સગર્ભાબહેનોની સગવડ માટે લીફટ
  • ડીલક્સ, સ્પેશ્યલ તથા સેમી સ્પેશ્યલ રૂમ
  • વિશાળ વેઈટીંગ રૂમ
  • અતિ આધુનિક ઓપરેશન થીએટર
baby care

Laparoscopy


  • દૂરબીનથી તથાં અંડાશય તથા ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે karl storz લેપ્રોસ્કોપી યુનિટ.
baby care

3d-4d Sonography


  • બાળકનો વિકાસ તથા ખોડખાંપણ જાણવા માટેનાં અદ્યતન 3D - 4D Mindray DC70 તથા Mindray DC 70 expert સોનોગ્રાફી મશીન .
  • NT scan તથા Anomaly scan ની સુવિધા
baby care

I.V.F. Center


  • વંધ્યત્વ નિવારણ માટેનું આધુનિક કેન્દ્ર
  • Follicular Study, I . U . I તથા I.C.S.I. ની સુવિધા
  • અત્યાધુનિક I.V.F. લેબ
baby care

Our Achievements


Check-ups

1,50,000+

Deliveries

13,000+